સુહાના અને અનન્યા ની જેમ શનાયા કપૂર પણ લોકપ્રિય સ્ટારકિડ છે.  

શનાયા કપૂરે હજુ સુધી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી નથી પરંતુ તે બહુ જલ્દી જ તેનું ડેબ્યુ કરવા જઈ રહી છે.  

મોડલિંગ અને ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો દ્વારા શનાયાએ પોતાનો એક અલગ ફેન બેઝ બનાવ્યો છે. 

શનાયા કપૂર અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરતી રહે છે. 

શનાયા કપૂરે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં શનાયા લાઈટ ગ્રીન અને ક્રીમ કલર ના બોડીકૉન ડ્રેસ માં જોવા મળી રહી છે. 

શનાયા ના આ બોડી હેંગિંગ ગ્લેમરસ ડ્રેસ માં નારંગી રંગના મોટા ફૂલો ની ડિઝાઇન હતી. 

શનાયા કપૂરે પોની ટેલ અને લાઇટ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow