શનાયા કપૂર બોલિવૂડ ની લોકપ્રિય સ્ટારકિડ છે.  

શનાયા કપૂર એ હજુ સુધી બોલિવૂડ માં એન્ટ્રી નથી કરી તેમછતાં તે લાઈમલાઈટ માં રહે છે.  

સોશિયલ મીડિયા પર એક્ટિવ શનાયા કપૂરે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં શનાયા સફેદ બેકલેસ ડ્રેસ માં જોવા મળી રહી છે.  

શનાયા કપૂરે ઇયરિંગ્સ, રિંગ્સ, બ્રેસલેટ્સ અને હીલ્સ સાથે તેના દેખાવને એક્સેસરાઇઝ કર્યો હતો.

ગ્લોસી મેકઅપ સાથે શનાયા કપૂરે તેના વાળ ખુલ્લા રાખ્યા છે 

શનાયા કપૂર નો આ અવતાર ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે

શનાયા કપૂર ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow