શનાયા કપૂર બોલિવૂડ ની લોકપ્રિય સ્ટારકિડ છે. 

શનાયા એ ભલે ફિલ્મો માં એન્ટ્રી ના કરી હોય પરંતુ તે લાઈમલાઈટ માં રહે છે. 

શનાયા કપૂર અવારનવાર પોતાના લુકથી ચાહકોને દિવાના બનાવતી જોવા મળે છે. 

શનાયા કપૂર ગુલાબી રંગના બોડી હગિંગ ફ્લોરલ ડિઝાઇન ડ્રેસમાં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

આ તસવીરો માં શનાયા કપૂર ની ક્યૂટ સ્માઈલ એ ચાહકો ના દિલ જીતી લીધા છે. 

શનાયા કપૂરે નાની ઇયરિંગ થી પોતાના લુક ને એક્સેસરીઝ કર્યો હતો. 

શનાયા એ આ દરમિયાન તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કર્યું હતું.  

ચાહકો ને શનાયા ની આ સ્ટાઇલ ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow