શનાયા કપૂર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ફેમસ સ્ટારકિડ છે. 

મીડિયા રિપોર્ટ મુજબ શનાયા ફિલ્મ બેધડક થી બોલિવૂડ માં એન્ટ્રી જઈ રહી છે. 

શનાયા એ તાજેતરમાં જ અનંત અને રાધિકા ના લગ્ન માં હાજરી આપી હતી. 

શનાયા એ તેના ઇન્સ્ટાગ્રામ પર આ લગ્ન ના આઉટફિટ માં તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં શનાયા ગોલ્ડન કલરના વર્કવાળા લહેંગા સાથે ભારે દુપટ્ટા માં જોવા મળી રહી છે. 

આ આઉટફિટ સાથે શનાયા એ ખૂબ જ સુંદર બંધ ગળાનો નેકલેસ અને મેચિંગ ઈયરિંગ્સ પહેરી હતી.  

ગ્લોસી મેકઅપ સાથે શનાયા એ તેના વાળ ને ચોટી માં બાંધ્યા હતા.  

શનાયા ની આ સ્ટાઇલ તેના ફેન્સ ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow