શનાયા કપૂર સંજય કપૂર ની દીકરી છે તે બોલિવૂડ ની ફેવરેટ સ્ટારકિડ છે 

શનાયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેના ફોટો શેર કરતી રહે છે. 

શનાયા જે પણ કઈ પોસ્ટ કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે. 

તાજેતરમાં શનાયા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં શનાયા મોતીથી શણગારેલી સફેદ સાડીમાં જોવા મળી રહી છે. 

શનાયા કપૂરે પર્લ નેકપીસ, ઈયરિંગ્સ અને માઈક્રો હેન્ડ બેગ સાથે તેના લુકને એક્સેસરાઈઝ કર્યો હતો.  

ગ્લોસી મેકઅપ સાથે શનાયા કપૂરે તેના વાળને પોની માં બાંધ્યા હતા..

આ તસવીરો શેર કરતા, શનાયા કપૂરે કેપ્શન આપ્યું - 100,000 મોતીથી ભરેલું (સાચે!!).

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow