શનાયા કપૂર ભલે ફિલ્મો માં સક્રિય નથી પરંતુ તે લાઈમલાઈટ માં રહેતી હોય છે
શનાયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે તે તેના ફેન્સ સાથે તેના સ્ટાઇલિશ ફોટા શેર કરતી રહે છે
તાજેતરમાં શનાયા કપૂરે આવી જ કેટલીક સ્ટાઈલિશ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં શનાયા સિલ્વર અને બ્લૂ કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે
શનાયા કપૂર નો આ શોર્ટ ડ્રેસ ઓફ શોલ્ડર છે જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે શનાયા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે
શનાયા કપૂર ની આ તસવીરો પર તેના ફેન્સ ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.