શનાયા કપૂર એ બોલિવૂડ માં એન્ટ્રી નથી કરી પરંતુ તે લાઈમલાઈટ માં રહે છે.
શનાયા કપૂર સોશિયલ મીડિયા અવારનવાર તેના ફોટો અને વિડીયો શેર કરતી રહે છે.
તાજેતર માં શનાયા કપૂરે લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં શનાયા ઓલિવ ગ્રીન બેન્ડ્યુ ટોપ અને મેચિંગ મીની સ્કર્ટ માં જોવા મળી રહી છે.
શનાયા એ ભીના વાળ અને પીળા રંગની હીલ્સથી તેના લુક ને કમ્પ્લીટ કર્યો છે.
શનાયાએ ઓછામાં ઓછી એક્સેસરીઝ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે.
શનાયાનો આ બોલ્ડ અને ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
લોકો શનાયા ના આ લુક ને ખુબ પસંદ કરી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More