શનાયા કપૂરે અનંત અને રાધિકા ની પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીની ઘણી તસવીરો શેર કરી છે
આ તસવીરો માં શનાયા તેની બેસ્ટ સુહાના ખાન અને અનન્યા પાંડે સાથે જોવા મળી રહી છે.
શનાયા કપૂર પ્રિન્ટેડ બેકલેસ ગાઉનમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
આ દરમિયાન અનન્યા પાંડે પીળા રંગ ના શોર્ટ ડ્રેસ માં જોવા મળી હતી.
જયારે સુહાના ખાન બ્લેક ઓફ શોલ્ડર ગાઉન માં ખુબજ સુંદર લાગી રહી હતી.
શનાયા કપૂરે લેક પાસે બેકલેસ ગાઉનમાં એક થી એક કિલર પોઝ આપ્યા હતા.
તમને જણાવી દઈએ કે શનાયા, સુહાના અને અનન્યા બાળપણ ની મિત્રો છે.
શનાયા, સુહાના અને અનન્યા ઘણીવાર સાથે આઉટિંગ કરતા પણ જોવા મળ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More