શનાયા કપૂર એ સંજય કપૂર અને મહીપ કપૂર ની દીકરી છે. 

શનાયા એ આંખો કી ગુસ્તાખિયા થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી 

શનાયા કપૂર સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

શનાયા કપૂર એ તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. 

આ તસવીરો માં શનયા બેજ કલર ના પેન્ટ અને કોટ માં જોવા મળી રહી છે.

શનાયા કપૂર ના કોટ ની સ્ટાઇલ એકદમ જ અલગ પ્રકાર ની છે. 

બ્લેક ગોગલ્સ સાથે શનાયા કપૂર એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

લોકો ને શનાયા કપૂર નો આ કેઝ્યુઅલ લુક ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow