શર્વરી વાઘ તેની આગામી ફિલ્મ આલ્ફા ને લઈને ચર્ચામાં છે
આ ફિલ્મ માં શર્વરી પહેલીવાર આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.
તાજેતર માં શર્વરી એ એક ઇવેન્ટ માં હાજરી આપી હતી. જેની તસવીરો વાયરલ થઇ રહી છે.
આ ઉપરાંત શર્વરી એ તેના ઇન્સ્ટાગ્રામ પર પણ તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં શર્વરી બ્લેક બ્લેઝર અને પેન્ટ માં જોવા મળી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે શર્વરી એ તેના વાળ ને અલગ સ્ટાઇલ માં બાંધ્યા હતા.
શર્વરી એ કેમેરા સામે એક થી એક સ્ટાઈલિશ પોઝ આપ્યા હતા.
શર્વરી ના ચાહકો ને તેનો આ બોસી લુક ખુબજ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More