શર્વરી તેની ફિલ્મ આલ્ફા ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માં તેની સાથે આલિયા ભટ્ટ પણ છે
શર્વરી બોલિવૂડ ની સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી છે.
તાજેતરમાં,શર્વરી એ ગોદરેજ પ્રોફેશનલ સ્પોટલાઇટ ઇવેન્ટમાં રેમ્પ વોક કર્યું હતું.
આ દરમિયાન શર્વરી સફેદ અને પીચ કલર ના સાટીન ડ્રેસ માં જોવા મળી હતી
ગળામાં ગ્રીન કલર ના નાના નેકલેસ એ શર્વરી ના લુક માં વધારો કર્યો હતો
સોફ્ટ મેકઅપ સાથે શર્વરી એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા હતા.
શર્વરી ના એક સ્મિત એ ચાહકો ના દિલ જીતી લીધા હતા.
શર્વરી એ આ આઉટફિટ ની તસવીરો તેના સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More