શર્વરી ની આ ફિલ્મ માં તેની સાથે આલિયા ભટ્ટ પણ જોવા મળશે.
આ ફિલ્મ માં શર્વરી અને આલિયા એક્શન કરતા જોવા મળશે જેના માટે શર્વરી એ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે.
શર્વરી એ તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે કસરત કરતી જોવા મળી રહી છે,
આ તસવીરો જોતા એવું લાગી રહ્યું છે કે શર્વરી એ એક્શન ની તૈયારી કરી લીધી છે.
આ ફિલ્મ માં રિતિક રોશન, શાહરુખ ખાન અને સલમાન ખાન કેમિયો કરે તેવી શક્યતા છે.
શર્વરી વાઘ છેલ્લે ફિલ્મ મુંજયા માં જોવા મળી હતી.