શર્વરી વાઘ તેની ફિલ્મ વેદા ને લઈને ચર્ચામાં છે. 

આ ફિલ્મ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 

શર્વરી અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 

તાજેતર માં શર્વરી એ તેની તસવીરો શેર કરી છે. જે વાયરલ થઇ રહી છે.  

આ તસવીરો માં શર્વરી એનિમલ પ્રિન્ટ ના વનપીસ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

શર્વરી એ આ ડ્રેસ સાથે હાઈ હિલ બુટ પહેર્યા છે જે તેના ડ્રેસ પર ખુબજ સુંદર લાગી રહ્યા છે. 

લાઈટ મેકઅપ સાથે શર્વરી એ ન્યૂડ લિપસ્ટિક કરી છે. અને શર્વરી એ તેના વાળ ખુલ્લા રાખ્યા છે.  

શર્વરી ની આ તસવીરો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow