શેફાલી જરીવાલા ને લોકો કાંટા લગા ગર્લ તરીકે ઓળખે છે 

શેફાલી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. 

શેફાલી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં શેફાલી ઓલ બ્લેક લુક માં જોવા મળી રહી છે  

શેફાલી નો આ આઉટફિટ ઓફ શોલ્ડર છે જેમાં તે ગ્લેમરસ લાગી રહી છે. 

ન્યૂડ મેકઅપ સાથે શેફાલી એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે..  

શેફાલી એ આ દરમિયાન કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા. 

શેફાલી ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow