શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. 

શેફાલી જરીવાલાની સુંદરતા અને સ્ટાઈલ ના લાખો લોકો દીવાના છે. 

શેફાલી અવારનવાર તેના ફોટા તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. 

શેફાલી અવારનવાર તેની બિકીની તસવીરો શેર કરીને ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે 

શેફાલી તેના બોલ્ડ લુક માટે પણ જાણીતી છે  શેફાલી ને ઈન્સ્ટાગ્રામ પર 12 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

શેફાલી જરીવાલા જે પણ કઈ પોસ્ટ કરે તે તરત જ વાયરલ થઇ જાય છે. 

બોલિવૂડમાં રિમિક્સની શરૂઆત વર્ષ 2002માં રિલીઝ થયેલા ગીત 'કાંટા લગા'થી કરવામાં આવી હતી 

આ ગીત માં શેફાલી જરીવાલા જોવા મળી હતી ત્યારથી તેને કાંટા લગા ગર્લ કહેવામાં આવે છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow