અભિનેત્રી શેફાલી જરીવાલાની બોલ્ડનેસ ના ઘણા લોકો દીવાના છે.
શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
શેફાલી અવારનવાર એની બોલ્ડ તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.
શેફાલી એ તેના બિકીની લુક ની તસવીરો શેર કરી છે જેમાં તે કલરફુલ બિકીની માં જોવા મળી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે શેફાલી એ તેના વાળ ખુલ્લા રાખ્યા છે.
શેફાલી નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના બોલ્ડ ફોટાઓથી ભરેલું છે.
શેફાલી ની તસવીરો ઈન્ટરનેટ પર આવતા ની સાથે જ વાયરલ થઇ જાય છે.
ચાહકો ને શેફાલી નો બોલ્ડ અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More