બિગ બોસ માં આવ્યા બાદ શહેનાઝ ગિલ લાઈમલાઈટ માં આવી હતી. 

શહેનાઝ ગિલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેના ફોટા શેર કરતી રહે છે. 

હાલમાં જ શહેનાઝે ફરી એક વાર અનોખા આઉટફિટમાં તેની આકર્ષક સ્ટાઇલની તસવીરો શેર કરી છે

આ તસવીરો માં શહેનાઝ ફર સ્ટાઇલ ના કોટ માં જોવા મળી રહી છે. 

આ કોટ સાથે શહેનાઝે ઊંચા બુટ પહેર્યા છે. જે તેના આઉટફિટ સાથે પરફેક્ટ મેચ થાય છે. 

મિનિમલ મેકઅપ સાથે શહેનાઝે તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

આ ફોટોશૂટ દરમિયાન શહેનાઝે કેમેરા સામે એક થી એક પોઝ આપ્યા હતા. 

શહેનાઝ ની આ અદાઓ પર ચાહકો દીવાના થઇ રહ્યા છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow