શહેનાઝ ગિલ બિગ બોસ 13 થી ફેમસ થઇ હતી. 

આ શો માં તેની અને સિદ્ધાર્થ શુકલા ની મુલાકાત થઇ હતી. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શહેનાઝ ગીલે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે 

આ તસવીરો માં શહેનાઝ સફેદ રંગના ઓફ શોલ્ડર ડ્રેસ માં જોવા મળી રહી છે. 

આ ડ્રેસ સાથે શહેનાઝ એ લાલ કપડું કેરી ર્ક્યું છે. 

ગળામાં નેકલેસ સાથે શહેનાઝ એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

ગ્લોસી મેકઅપ સાથે શહેનાઝ એ તેના વાળ ભીના ખુલ્લા રાખ્યા છે. 

શહેનાઝ ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow