શહેનાઝ ગિલનું ગીત 'ધૂપ લગદી' રિલીઝ થઇ ગયું છે. આ ગીત માં તેની સાથે સની સિંહ છે
તાજેતરમાં જ શહેનાઝ ગીલે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં હાજરી આપી હતી.
શહેનાઝ ગિલ ખુલ્લા પગે મંદિર પહોંચી અને બાપ્પા ના આશીર્વાદ લીધા હતા
આ દરમિયાન શહેનાઝ ગિલ સિમ્પલ સલવાર સૂટ માં જોવા મળી હતી અને તેને માથા પર દુપટ્ટો ઓઢ્યો હતો
શેહનાઝ ગિલ ની સાથે તેનો શાહબાઝ પણ જોવા મળ્યો હતો.
શહેનાઝ ગિલ નું ગીત 'ધૂપ લગદી' તેને પોતે ગાયું છે.
શહેનાઝ ગિલ રિયાલિટી શો 'બિગ બોસ 13'માં જોવા મળી હતી અને તેને ઘણી લોકપ્રિયતા મળી હતી.
શહેનાઝ ગિલની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More