શહેનાઝ ગિલ તેની ક્યૂટનેસ અને ચંચળ સ્વભાવ માટે જાણીતી છે. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શહેનાઝ એ તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં શહેનાઝ એકદમ બોલ્ડ અવતાર માં જોવા મળી રહી છે. 

આ તસવીરો માં શહેનાઝ બ્લેક મોનોકીની માં જોવા મળી રહી છે 

આ મોનોકીની સાથે શહેનાઝ એ ડેનિમ શોર્ટ્સ પહેરી છે 

શોર્ટ્સ ના બટન ખુલ્લા રાખી શહેનાઝ બીચ પર મસ્તી કરતી જોવા મળી રહી છે. 

મિનિમલ મેકઅપ સાથે શહેનાઝ એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

શહેનાઝ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow