શહેનાઝ ગિલ બિગ બોસ 13 માં આવ્યા બાદ લોકપ્રિય થઇ હતી.  

શહેનાઝ સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે, 

તાજેતર માં શહેનાઝ એ તેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. 

આ તસવીરો માં શહેનાઝ ગિલ બ્લેક કલર ના ઈન્ડો વેસ્ટર્ન લુક માં જોવા મળી રહી છે. 

લાંબી બુટ્ટી અને હાથ માં સિલ્વર કડા સાથે શહેનાઝ એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

મિનિમલ મેકઅપ સાથે શહેનાઝ એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

શહેનાઝ ગિલ ટૂંક સમયમાં તેની પંજાબી ફિલ્મ "ઇક કુડી" રિલીઝ કરવા માટે તૈયાર છે.

શહેનાઝની ફિલ્મ 'ઇક કુડી' 31 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow