શેહનાઝ ગિલ મોરેશિયસ માં વેકેશન એન્જોય કરી રહી છે.
શેહનાઝ ગીલે તેના વેકેશન ની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ તસવીરો માં શેહનાઝ ગિલ સફેદ શર્ટ અને બ્લેક શોર્ટ્સ માં જોવા મળી રહી છે.
ખુલ્લા વાળ સાથે શેહનાઝે નો મેકઅપ લુક કેરી કર્યો હતો.
આ દરમિયાન શેહનાઝ ખુબ ખુશ અને મસ્તી કરતી જોવા મળી હતી.
આ તસવીરો શેર કરતી વખતે, શહેનાઝ ગિલે કેપ્શનમાં લખ્યું, 'જુઓ...આગામી કેટલાક દિવસો માટે...'
શેહનાઝ ગિલ ની ક્યુટનેસ ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.
શેહનાઝ ગિલ ની ક્યુટનેસ ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More