બોલીવૂડના લોકપ્રિય કપલ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા મુંબઈમાં એક શાનદાર બંગલામાં રહે છે, જે 'Kundra's' નામથી ઓળખાય છે 

ઘરના દરવાજા પાસે ચાંદીના બે હાથી રાખવામાં આવ્યા છે, જે રોયલ વાઇબ્સ આપે છે. 

ઘરમાં પ્રવેશતા જ એક વૂડન હાથી પણ જોવા મળે છે, જે ઘરને રોયલ ટચ આપે છે. 

લિવિંગ એરિયા સફેદ અને બ્રાઉન કલરના સોફા અને દિવાલોથી સજાયેલ છે, જે ઘરને કોઝી અને શાનદાર લુક આપે છે. 

શિલ્પા અને રાજે ઘરમાં એક નાનું બાર પણ બનાવ્યું છે, જ્યાં પાર્ટી અને રિલેક્સ માટે ખાસ જગ્યા છે 

ઘરમાં કાચનો ફ્લોર અને વાસ્તુ મુજબ વોટર ફાઉન્ટેન પણ છે. 

શિલ્પા શેટ્ટીનું રસોડું મોડ્યુલર છે લીલા કેબિનેટ, સફેદ દિવાલો અને ભવ્ય ચીમની તેને આધુનિક અને સ્વચ્છ દેખાવ આપે છે.

હિના ખાન નો આ બોસી લુક તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow