શિલ્પા શેટ્ટી બોલિવૂડ ના 90 ના દાયકા ની સફળ અભિનેત્રી રહી ચુકી છે.
બોલીવુડની ફિટનેસ ક્વીન કહેવાતી શિલ્પા શેટ્ટીના ફિગરના દરેક લોકો દિવાના છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શિલ્પા શેટ્ટી એ તેની તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં શિલ્પા શેટ્ટી ગોલ્ડન સાડી માં જોવા મળી રહી છે.
ગ્લોસી મેકઅપ સાથે શિલ્પા શેટ્ટી એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
શિલ્પા શેટ્ટી ની આ તસવીરો ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.