ત્યારબાદ અદ્રિજા એ પોતાના અંદાજમાં પણ સગાઈ કરી હતી
સગાઈમાં ‘અનુપમા’ સીરિયલના ઓનસ્ક્રીન પતિ પ્રેમ એટલે કે શિવમ ખજુરિયાએ જોરદાર ડાન્સ કરીને મહેફિલ લૂંટી લીધી હતી.
સગાઈ દરમિયાન અદ્રિજા અને તેના મંગેતર વિગ્નેશ અય્યરની રોમેન્ટિક પળો અને લિપલોકની તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
આ સગાઈમાં આખું કોઠારી પરિવાર જોવા મળ્યું હતું, પરંતુ રૂપાલી ગાંગુલી (અનુપમા) ગેરહાજર જણાતા ચાહકો સવાલ પૂછી રહ્યા છે.
અદ્રિજાએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં માત્ર સગાઈ થઈ છે અને તેઓ એકબીજાને વધુ સમજવા માંગે છે, તેથી લગ્નની ઉતાવળ નથી.