એક સમયે કુશાલ ટંડન અને શિવાંગી જોશી રિલેશનશિપમાં હતા. બંને વચ્ચેની નિકટતા સિરિયલ 'બરસાતે'ના સેટ પર વધી હતી
એક ઇન્ટરવ્યુમાં, કુશાલે શિવાંગી સાથેના પોતાના સંબંધોને સત્તાવાર રીતે જાહેર કર્યા, પરંતુ થોડા મહિનાઓ પછી, બંનેનું બ્રેકઅપ થઈ ગયું.