શિવાંગી જોશી સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે 

તાજેતર માં શિવાંગી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં શિવાંગી બ્લેક સાડી માં જોવા મળી રહી છે.  

અભિનેત્રીએ બ્લેક કલરની ખૂબ જ એલિગન્ટ સાડી પહેરી છે. તેનો ફોલ સોફ્ટ અને શીયર ફેબ્રિકમાં છે

શિવાંગી નું બ્લાઉઝ ડીપ-નેક, પરફેક્ટ-ફિટ અને મોડર્ન ટચવાળું છે

શિવાંગીએ પોતાના વાળને  ખુલ્લા રાખ્યા છે, જેમાં તે ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

શિવાંગી એ સ્મૂધ બેઝ, પીચી બ્લશ, હળવી બ્રોન્ઝિંગ અને ગ્લોસી ન્યૂડ લિપ્સ સાથે તેના લુક ને પૂર્ણ કર્યો છે.  

સોશિયલ મીડિયા પર ચાહકો સતત શિવાંગી ના આ લુક ની પ્રશંસા કરી રહ્યા છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow