શિવાંગી જોશી તેના શો બડે અચ્છે લગતે હૈ 4 ને લઈને ચર્ચામાં છે. 

શિવાંગી જોશી અવારનવાર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતર માં શિવાંગી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં શિવાંગી ફિશ કટ લહેંગા અને ચોલી માં જોવા મળી રહી છે. 

મેચિંગ ઇયરિંગ્સ સાથે શિવાંગી એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો. 

મિનિમલ મેકઅપ સાથે શિવાંગી એ તેના લુક ને એકદમ સિમ્પલ રાખ્યો હતો. 

આ દરમિયાન શિવાંગી એ કેમેરા સામે કે થી એક કિલર પોઝ આપ્યા હતા. 

શિવાંગી નો આ ગ્લેમરસ અવતાર તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow