શિવાંગી જોશી યે રિશ્તા માં નાયરા નું પાત્ર ભજવી ને લોકપ્રિય થઇ હતી.
શિવાંગી જોશી ટૂંક સમય માં બડે અચ્છે લગતે હૈ 4 માં જોવા મળશે.
શિવાંગી જોશી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે.
હાલ શિવાંગી જોશી ઇન્ડોનેશિયાના બાલીમાં વેકેશન માણી રહી છે.
શિવાંગી એ તેના બાલી વેકેશન ની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં શિવાંગી રેડ શોર્ટ ટોપ અને સ્કર્ટ માં જોવા મળી રહી છે.
આ દરમિયાન શિવાંગી પાણી માં મસ્તી કરતી જોવા મળી હતી.
ચાહકો ને શિવાંગી નો આ અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More