શિવાંગી જોશી યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં નાયરા નું પાત્ર ભજવી ને લોકપ્રિય થઇ હતી 

શિવાંગી છેલ્લે સોની ટીવી ની સિરિયલ બરસાતે માં જોવા મળી હતી. 

આ શો બાદ શિવાંગી અને કુશાલ ના ડેટિંગ ના સમાચારે જોર પકડ્યું હતું. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શિવાંગી એ તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં શિવાંગી લાલ લહેંગા ચોલી માં જોવા મળી રહી છે. 

માથા પર ટિક્કો અને મેચિંગ બુટ્ટી થી શિવાંગી એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

મિનિમલ મેકઅપ સાથે શિવાંગી એ તેના સિલ્કી વાળ ને ખુલ્લા રાખ્યા હતા. 

આ દરમિયાન શિવાંગી એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow