ટીવી અભિનેત્રી શિવાંગી જોશી ટૂંક સમયમાં ટીવી પર પરત ફરવા જઈ રહી છે. 

શિવાંગી જોશી બડે અચ્છે લગતે હૈ નયા સીઝનમાં હર્ષદ ચોપરા સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

શિવાંગી જોશી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય થઈ ગઈ છે

શિવાંગી જોશીએ તેની કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં, શિવાંગી જોશી લહેંગા પહેરીને ડાન્સ કરતી જોવા મળે છે

શિવાંગી જોશીની આ તસવીરો તેની બહેન શીતલની સગાઈની છે.

બહેનની સગાઈ પહેલા, શિવાંગી જોશીએ શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું

શિવાંગી જોશીની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow