ફેમસ ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશી આ દિવસોમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે.

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં નાયરાનું પાત્ર ભજવનાર અભિનેત્રી શિવાંગી જોશી તાજેતરમાં જ તેના પરિવાર સાથે જગન્નાથ પુરી પહોંચી હતી 

જગન્નાથપુરીના દર્શન કર્યા બાદ, શિવાંગી જોશીએ તેના પરિવાર સાથે ઘણી બધી તસવીરો ક્લિક કરી હતી  

જગન્નાથ પુરીમાં શિવાંગી જોશી ફુલ એથનિક લુકમાં જોવા મળી હતી. 

શિવાંગી પીળા અને લાલ રંગની સિલ્ક સાડી માં ખબ જ સુંદર લાગી રહી હતી. 

શિવાંગી એ તેની આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. 

શિવાંગી ની આ તસવીરો ને તેના કથિત બોયફ્રેન્ડ કુશાલ ટંડન એ પણ લાઈક કરી છે. 

શિવાંગી જોશીએ જગન્નાથ પુરીની મુલાકાતનો ખૂબ આનંદ માણ્યો હતો.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow