શિવાંગી જોશી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં નાયરા નું પાત્ર ભજવી ને લોકપ્રિય થઇ હતી.
શિવાંગી જોશી છેલ્લે બરસાતે માં જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શિવાંગી એ તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં શિવાંગી બેબી પિંક કલરનો લહેંગા પહેરેલી જોવા મળી રહી છે.
મેચિંગ જવેલરી સાથે શિવાંગી એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
શિવાંગી જોશી તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચમાં રહે છે.
શિવાંગી જોશી નું નામ તેના કો સ્ટાર કુશાલ ટંડન સાથે જોડવામાં આવી રહ્યું છે.