શિવાંગી જોશી એકતા કપૂરના બહુપ્રતિક્ષિત ટીવી શો 'બડે અચ્છે લગતે હૈં 4'માં જોવા મળશે.
આ શો માં તેની સાથે તેનો ઓન સ્ક્રીન જમાઈ હર્ષદ ચોપરા પણ જોવા મળવાનો છે.
શિવાંગી જોશી તેના અને કુશાલ ટંડન ના અફેર ને કારણે ચર્ચામાં છે
શિવાંગી એ તાજેતર માં કુશાલ ની બર્થડે પાર્ટી માં હાજરી આપી હતી
શિવાંગી એ તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં શિવાંગી લાઈટ બ્રાઉન આઉટફિટ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
ન્યૂડ મેકઅપ સાથે શિવાંગી એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
શિવાંગી ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More