શિવાંગી જોશીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયાનો પારો ગરમ કરી દીધો છે. 

આ લેટેસ્ટ ફોટોશૂટમાં શિવાંગી બ્લુ કલરના શાનદાર ઓફ-શોલ્ડર ડ્રેસમાં અપ્સરા જેવી સુંદર દેખાઈ રહી છે. 

શિવાંગીના આ લુકમાં તેની મિલિયન ડોલર સ્માઈલ એ ચાર ચાંદ લગાવી દીધા છે 

આ સુંદર તસવીરો શેર કરવાની સાથે શિવાંગી એ કેપ્શનમાં લખ્યું છે - 'દીવાની'અને સાથે બટરફ્લાય વાળી ઇમોજી પણ બનાવી છે 

શિવાંગીનું આ કેપ્શન વાંચ્યા પછી ફેન્સ કોમેન્ટ સેક્શનમાં સતત સવાલો પૂછી રહ્યા છે કે, આખરે અભિનેત્રી કોના પ્રેમમાં દીવાની થઈ છે?  

શિવાંગીના આ લુક પર ફેન્સ પોતાનું દિલ હારી બેઠા છે.  

થોડા જ કલાકોમાં શિવાંગી જોશીની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર જોરદાર ટ્રેન્ડ થવા લાગી છે  

શિવાંગી સોશિયલ મીડિયા પર તેની તસવીરો ને કારણે ચર્ચામાં રહે છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow