શિવાંગી એ આ આઉટફિટ સાથે કર્લી હેરસ્ટાઇલ કરી છે, જે ખૂબ જ આકર્ષક લાગી રહી છે.
યુઝર્સ કમેન્ટ્સ દ્વારા તેમને 'પ્રિટી' અને 'ગોર્જિયસ' જેવા અલગ-અલગ કોમ્પ્લિમેન્ટ્સ આપી રહ્યા છે.