શ્લોકા મહેતાનો નવો લૂક વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ખુબ જ ગ્લેમરસ જોવા મળી રહી છે.
આ તસવીરો માં શ્લોકા ગેલેક્સી થીમ આઉટફિટ માં જોવા મળી રહી છે.
શ્લોકા ની આ સ્ટાઇલ લક્ઝરી બ્રાન્ડ બ્લોનીના કલેક્શનમાંથી છે.
આ સિવાય અનંત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ માંથી શ્લોકા ના ઘણા લુક વાયરલ થયા હતા.
શ્લોકા મહેતા એ મુકેશ અને નીતા અંબાણી ના મોટા દીકરા આકાશ ની પત્ની છે.
મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન વર્ષ 2019માં થયા હતા.