અંબાણી પરિવાર ની મોટી વહુ શ્લોકા મહેતા કોઈ હિરોઈન થી ઓછી સુંદર નથી 

અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં શ્લોકા ના દરેક લુક એ લાઈમલાઈટ ચોરી હતી.  

આ માટે શ્લોકા મહેતા એ તેની સ્ટાઇલ નો ક્રેડિટ તેની બહેન દિયા ને આપ્યો છે.  

શ્લોકા એ અનંત અને રાધિકા ની શિવ શક્તિ પૂજા માટે ગોલ્ડન કલર ની સાડી પહેરી હતી. 

શ્લોકાની આ સાડી ડિઝાઈનર મસાબા કલેક્શનમાંથી હતી અને તે ટિશ્યુ સિલ્કમાંથી બનાવવામાં આવી હતી 

શ્લોકાએ તેની ગોલ્ડન સાડી સાથે ખભા પર પિસ્તા લીલા રંગનો દુપટ્ટો કેરી કર્યો હતો.

શ્લોકાએ આ સાડી લુક સાથે તેની નાની નો સોનાનો હાર પહેર્યો હતો.  

ગ્લોઇંગ ન્યૂડ મેકઅપ સાથે શ્લોકા એ તેના વાળ માં અલગજ સ્ટાઇલ કરી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow