કુંડલી ભાગ્ય ની પ્રિતા જલ્દી જ માતા બનવાની છે.
શ્રદ્ધા આર્યા એ તેના બેબી શાવર ની તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ તસવીરો માં શ્રદ્ધા પિંક સાડી માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
આ સાડી માં શ્રદ્ધા એ તેના બેબી બમ્પ ને ફ્લોન્ટ કર્યો હતો
ગ્રીન ચોકર મેચિંગ ઇયરિંગ સાથે શ્રદ્ધા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
મિનમલ મેકઅપ માં શ્રદ્ધા એ તેના વાળ ને અલગ સ્ટાઇલ માં બાંધ્યા હતા.
આ દરમિયાન શ્રદ્ધા ના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો જોવા મળ્યો હતો.
શ્રદ્ધા એ તેના પતિ સાથે પણ ઘણા પોઝ આપ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More