અભિનેત્રી શ્રુતિ હાસન સોશિયલ મીડિયા પર કાફી એક્ટિવ રહે છે. 

હાલમાં જ તેણે પોતાના ટ્રેડિશનલ લુકની તસવીરો શેર કરી છે, જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે 

શ્રુતિ હાસન આ તસવીરોમાં સુંદર પિંક કલરની સાડી પહેરેલી જોવા મળી રહી છે 

સાડીની સાથે શ્રુતિએ તેના લુકને કમ્પ્લીટ કરવા માટે બિંદી,ઝુમકા અને હાથમાં બંગડીઓ પણ પહેરી  છે.

શ્રુતિએ આ લુક સાથે પોતાનો મેકઅપ કાફી સટલ અને ન્યૂનતમ રાખ્યો છે

ખુલ્લા વાળમાં શ્રુતિ હાસન કોઈ બ્યુટી ક્વીનથી કમ લાગી રહી નથી. 

તેનો આ સાદગીભર્યો અંદાજ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

સાડીમાં શ્રુતિએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે. દરેક ફોટોમાં તેની બ્યુટી સાફ ઝળકી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow