ટીવી અભિનેત્રી શુભાંગી અત્રે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે
શુભાંગી અવારનવાર તેની સાથે જોડાયેલી વાતો તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે.
શુભાંગી અત્રે સિરિયલ ભાભી જી ઘર પર હૈ ની અંગુરી ભાભી ના નામ થી જાણીતી છે.
તાજેતર માં શુભાંગી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં શુભાંગી લાલ સાડી માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
કાન માં એક લાંબી બુટ્ટી સાથે શુભાંગી એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
મિનિમલ મેકઅપ સાથે શુભાંગી એ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા.
શુભાંગી ની આ સાદગી તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.