શ્વેતા તિવારી એ તાજેતર માં તેનો 44 મોં જન્મદિવસ ઉજવ્યો હતો.
શ્વેતા એ તેના આ ખાસ દિવસ ની ઉજવણી દુબઇ માં તેના મિત્રો સાથે કરી હતી.
શ્વેતા તિવારી એ તેના જન્મદિવસ ના સેલિબ્રેશન ની તસવીરો શેર કરી છે.
શ્વેતા એ તેના જન્મદિવસ ની ઉજવણી દુબઇ ની એક રેસ્ટોરન્ટ માં કરી હતી.
આ દરમિયાન શ્વેતા વ્હાઇટ ક્રોપ ટોપ, વ્હાઇટ શર્ટ અને ડેનિમ માં ખુબ જ સુંદર લાગતી હતી.
મિનિમલ જ્વેલરી સાથે શ્વેતા એ તેના શર્ટ ના બટન ખુલ્લા રાખ્યા હતા.
ગ્લોસી મેકઅપ સાથે શ્વેતા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા.
આ દરમિયાન શ્વેતા તિવારી ખુબ જ ખુશ જોવા મળી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More