શ્વેતા તિવારી ટીવી ની બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ અભિનેત્રી છે. 

ટીવી ઉપરાંત શ્વેતા ફિલ્મો અને વેબ સિરીઝ માં પણ જોવા મળી ચુકી છે.  

શ્વેતાને 'કસૌટી જિંદગી કી' સીરિયલમાં પ્રેરણાની ભૂમિકાથી લોકપ્રિયતા મળી હતી 

44 વર્ષ ની શ્વેતા તેની દીકરી પલક તિવારી કરતા પણ બોલ્ડ અને ગ્લેમરસ છે.  

શ્વેતા તિવારી તેની તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે. 

શ્વેતા એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં શ્વેતા બ્રાઉન કલર ના આઉટફિટ માં જોવા મળી રહી છે. 

શ્વેતા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow