શ્વેતા તિવારી ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. 

શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

શ્વેતા તિવારી અવારનવાર તેની તસવીરો અને વિડીયો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે. 

તાજેતર માં શ્વેતા તિવારી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો .શેર કરી છે. 

આ તસવીરો માં શ્વેતા બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટ માં જોવા મળી રહી છે. 

શ્વેતા તિવારી એ ફક્ત હાઈ હિલ સાથે તેના  લુક ને કમ્પ્લીટ કર્યો હતો. 

ગ્લોસી મેકઅપ સાથે શ્વેતા એ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. 

શ્વેતા ની આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow