શ્વેતા તિવારી ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે તેમજ તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
શ્વેતા અવારનવાર તેની બોલ્ડ તસવીરો શેર કરીને ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
તાજેતર માં શ્વેતા એ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં શ્વેતા રેડ ડ્રેસ માં ખુબજ સુંદર જોવા મળી રહી છે
43 વર્ષ ની ઉંમરે પણ શ્વેતા એકદમ ફિટ જોવા મળી રહી છે.
ચાહકો એ શ્વેતા ની આ તસવીરો પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
કેટલાક લોકોએ કોમેન્ટ બોક્સમાં તેને અનિલ કપૂરનું ફીમેલ વર્ઝન ગણાવ્યું છે.
શ્વેતા તિવારી એ બોલિવૂડ ઉપરાંત ઘણી ભોજપુરી ફિલ્મો માં પણ કામ કર્યું છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More