શ્વેતા તિવારી ટીવી ની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે.  

શ્વેતા તિવારી અવારનવાર તેના ફોટા અને વિડીયો શેર કરીને ઈન્ટરનેટ નું તાપમાન વધારતી .રહે છે. 

તાજેતર માં શ્વેતા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં શ્વેતા સફેદ રંગના ડ્રેસ માં જોવા મળી રહી છે. 

શ્વેતા ના આ સફેદ રંગ ના ડ્રેસ પર વાદળી રંગ નું એમ્બ્રોઇડરી વર્ક કરેલું છે. 

હૂપ ઇયરિંગ્સ, રિંગ્સ સાથે શ્વેતા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

ગ્લોસી મેકઅપ સાથે શ્વેતા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

43 વર્ષ ની ઉંમર માં પણ શ્વેતા તિવારી એકદમ ફિટ છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow