શ્વેતા તિવારી ટીવી ની ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે. 

43 વર્ષ ની ઉંમરે પણ શ્વેતા તેની સુંદરતા થી યુવા અભિનેત્રીઓ ને ટક્કર આપે છે. 

શ્વેતા અવારનવાર પોતાના લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવતી જોવા મળે છે. 

તાજેતર માં શ્વેતા એ તેના નવા લુક ની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. 

આ તસવીરો માં શ્વેતા બેજ રંગના કમર કોટ અને ટ્રાઉઝરમાં જોવા મળી રહી છે.

શ્વેતા એ બ્રેસલેટ સાથે પોતાના બોસી લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

લાઇટ ટોન બ્રાઉન શેડ મેકઅપ સાથે શ્વેતા એ તેના વાળને કર્લી લુકમાં ખુલ્લા રાખ્યા છે. 

શ્વેતા ની આ તસવીરો પર ચાહકો દિલ ખોલી ને પ્રેમ વરસાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow