શ્વેતા એ તેના અભિનય થી ચાહકો ના દિલ જીતી લીધા છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શ્વેતા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં શ્વેતા સફેદ બાથરોબ માં જોવા મળી રહી છે.
ન્યૂડ મેકઅપ સાથે શ્વેતા એ તેના વાળ ખુલ્લા રાખ્યા છે.
શ્વેતા ની ક્યૂટ સ્માઈલ એ તેના ચાહકો ને દીવાના બનાવ્યા હતા.
શ્વેતા તિવારી ની આ અદાઓ ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.