શ્વેતા તિવારી આ ઉંમરે પણ સુંદરતા માં યુવા અભિનેત્રીઓને ટક્કર આપે છે.
શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેના ફોટા શેર કરતી રહે છે.
તાજેતર માં શ્વેતા એ તેની કેટલીક તસવીરો શેર કરી છે જે વાયરલ થઇ રહી છે.
આ તસવીરો માં શ્વેતા તિવારી એકદમ કેઝ્યુઅલ લુક માં જોવા મળી રહી છે.
આ તસવીરો માં શ્વેતા નેટ નું સફેદ ટોપ સાથે વાઈડ લેગ્ડ બેગી ડેનિમ માં જોવા મળી રહી છે.
શ્વેતા એ તેના આ કેઝ્યુઅલ લુક ને ફક્ત મોતી ની બુટ્ટી સાથે એક્સેસરીઝ કર્યો હતો.
ન્યૂડ મેકઅપ સાથે શ્વેતા એ તેના વાળ ને વેવી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન શ્વેતા ના હાથ માં એક બુક જોવા મળી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More