શ્વેતા તિવારી ટીવી અને બોલવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
શ્વેતા સોશિયલ મીડિયા પર અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે.
તાજેતર માં શ્વેતા એ તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં શ્વેતા મરૂન કલર ના ગાઉન માં એકદમ ગ્લેમરસ લાગી રહી છે.
શ્વેતાએ તસવીરોના કેપ્શનમાં લખ્યું છે, 'શું તમે તૈયાર છો? 'ડુ યુ વોના પાર્ટનર'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.'
'ડુ યુ વોના પાર્ટનર' વેબ સિરીઝ 12 સપ્ટેમ્બરે રિલીઝ થશે. શ્વેતા તિવારી તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ સિરીઝ ના ટ્રેલર લોન્ચ સમયે શ્વેતા તિવારી મરૂન ડ્રેસમાં જોવા મળી હતી.
શ્વેતા ની આ તસવીરો પર તેના ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More